કટાક્ષ / AAP પ્રમુખ ગોપાલ ઇટાલિયા પાસે માગી દારૂની બોટલ, જવાબ એવો મળ્યો કે....

aap president gopal italia replied to bjp suppoter

ગોપાલ ઇટાલિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, "તમારા વિસ્તારમાં અત્યારે વાવાઝોડાની સ્થિતિ શું છે? વિસ્તારના નામ સાથે જણાવો.." ઇટાલિયાની આ પોસ્ટના જવાબમાં એક વ્યક્તિએ મશ્કરી કરી અને વિચિત્ર માગ કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ