રાજકોટ / ગુજરાતમાં ફટાકડા કરતાં વધારે પેપર ફૂટે છે: સૌરાષ્ટ્ર યુનિ.નું પેપર લીક થવા મામલે AAPએ કર્યા પ્રહાર

AAP attacked Saurashtra University paper leak issue

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BComની પરીક્ષાના પેપર લીક થતા સમગ્ર તંત્ર હલબલી ઉઠ્યું છે. ચૂંટણી પહેલા પેપર લીકનો મુદ્દો ફરી ગરમાયો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પેપર લીક મામલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ