નિયમ / આવ્યા મોટા સમાચાર, પાન કાર્ડ પછી હવે આ ડોક્યૂમેન્ટ સાથે પણ લિંક કરવો પડશે આધાર

Aadhaar to be linked with voters ID, EC makes fresh push for electoral reforms

હવે વોટર આઇડીકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીપંચના પ્રસ્તાવને કાયદા મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. આ માટે સરકાર ચૂંટણીપંચને કાનૂની સત્તા આપશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ