Holi 2023 / એક એવું ગામ જ્યાં 70 વર્ષથી નથી કરવામાં આવ્યું હોળીકા દહન, કારણ જાણીને ચોંકી જશો

A village where Holika dahan has not been done for 70 years, you will be shocked to know the reason

હરણી ગામમાં 70 વર્ષ પહેલા હોળીકા દહન દરમિયાન આ વિસ્તારમાં આગ લાગી હતી. આ પછી ગામલોકોએ એક એવો અનોખો નિર્ણય લીધો જે સમગ્ર દેશ માટે એક ઉદાહરણ બની ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ