દુષ્કર્મ / કળિયુગના સાવકા પિતાએ 14 વર્ષની દીકરી સાથે આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ

A stepfather raped 14-year-old daughter in Valsad, police Arrested

સાવકો પિતા 10 મહિનાથી 14 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજારતો, સગીરાએ ચાઈલ્ડ વેલ્ફેરમાં ફોન કરી જાણ કરતા સમગ્ર મામલે સામે આવ્યો આરોપીની પોલીસે કરી ધરપકડ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ