ખાસ વાંચો / PM મોદીના જન્મદિવસે રસીકરણનો નહીં પરંતુ આ રેકોર્ડ સર્જાતા લંડન અને અમેરિકામાં લેવાઈ મોટી નોંધ

A record-breaking 8500 people were tested in a single day

વડાપ્રધાન મોદીના જન્મદિવસે સર્વાઈકલ કેન્સર PAPના 8500 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા. જેના કારણે વલ્ડૅ બુક ઓફ લંડન અને યુનાઇટેડ વલ્ડૅ બુક ઓફ રેકોર્ડ USમાં તેની નોંધણી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ