નશાનો કારોબાર / ગીર સોમનાથના દરિયાકિનારેથી મળી આવ્યો ચરસનો જથ્થો, પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો; સર્ચ ઓપરેશન ચાલુ

A quantity of charas recovered from the coast of Gir Somnath

ગીર સોમનાથના હિરાકોટ બંદર નજીકના સમુદ્ર કિનારેથી ચરસના 16 પેકેટ મળી આવતા ખળભળાટ મચી ગયો છે, હાલ આ મામલે SOG સહિત પોલીસની ટીમે દરિયા કાંઠે સઘન તપાસ હાથ ધરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ