સરસ / સાહેબ, ભલે પૈસા નથી દિલથી અમીર! રખડતાં કૂતરાઓ માટે શખ્સે કર્યું એવું વાયરલ થઈ તસવીર

a poor man built dog house on his handcart ips officers praised

સોશિયલ મીડિયામાં રખડતા શ્વાન સાથે જોડાયેલી એક તસ્વીર વાયરલ થઇ રહી છે. આ તસ્વીરે લોકોનું દિલ જીતી લીધુ છે. આ તસ્વીરમાં એક શખ્સ પોતાની લારી પર ઉંઘી રહ્યો છે. તસ્વીરમાં દિલને સ્પર્શી જાય તેવી વાત એ છે કે શખ્સે પોતાની લારી પર રખડતા શ્વાન માટે રહેવાની જગ્યા બનાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ