બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / અજબ ગજબ / A person who died 1 year ago became a delivery boy in Zomato, police found

OMG / ઓહ ભયાનક ! 'મરેલો' મનાતો માણસ ઝોમેટોની ડિલિવરી કરતા ઝડપાયો, યુપીની કૌતૂકભરી ઘટના

Hiralal

Last Updated: 08:09 PM, 26 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના ઝાંસીમાં જે માણસની સામે હત્યાનો કેસ ચાલતો હતો તે ઝોમેટોની ડિલિવરી કરતા ઝડપાયો હતો.

  • યુપીના ઝાંસીની કૌતુકભરી ઘટના
  • જે માણસની હત્યાનો કેસ ચાલતો હતો જે નીકળ્યો ઝોમેટોનો ડિલિવરી મેન
  • પત્ની સાથે અણબનાવ થતા ઘેરથી ભાગી ગયો હતો
  • ઘરવાળાએ પત્ની સામે પતિની હત્યાનો દાખલ કરાવ્યો હતો કેસ
  • આખરે પોલીસે ઝાંસીથી પકડી પાડ્યો 

યુપીના ઝાંસીમાં પત્ની સાથે અણબનાવ થતા ઘેરથી નાસી ગયેલો એક વ્યક્તિ ઝોમેટોની ડિલિવરી કરતા ઝડપાયો હતો. ઝાંસી પોલીસે આ યુવાનની ધરપકડ કરી છે. પત્નીના ત્રાસથી ઘેરથી નાસી છૂટેલા પતિની હત્યા થઈ હોવાનો કેસ ઘરવાળાએ દાખલ કરાવ્યો હતો પરંતુ આ યુવાન દોઢ વર્ષ બાદ રાંચીમાં ઝોમેટોની ડિલિવરી કરતા નજરે ચડ્યો હતો. 

શું છે મામલો 
ઝાંસી પોલીસના જણાવ્યાનુસાર, ફતેહપુરનો રહેવાશી જિયા ઉર રહેમાન અને ઉન્નાવની સુફિયા ખાતૂને 2001માં લગ્ન કર્યાં હતા. બન્નેને સંતાનમાં એક પુત્ર છે. લગ્ન બાદ બધાની જેમ તેમની વચ્ચે અણબનાવ થવા લાગ્યો હતો. તે ઉપરાંત બન્ને વચ્ચે દરરોજ ઝગડા થતા હતા આથી કંટાળીને રહેમાન ઘેરથી ભાગી ગયો હતો અને ત્યાં ઝોમેટોમાં નોકરી શરુ કરી હતી. પુત્ર ગુમ થતા માતાએ પુત્રવધૂ અને તેના પરિવારના સભ્યો સામે હત્યાનો કેસ દાખલ કર્યો હતો. પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી અને ઝિયાઉર રહેમાનને શોધવામાં લાગી હતી અને અચાનક આજે પોલીસને ઝોમેટોમાં નોકરી કરતો એક શખ્સ મળ્યો હતો. પૂછપરછમાં તેણે બધું કહી દીધું હતું. આ પછી પોલીસે તેને ધરપકડ કરી લીધી હતી. 

માતાએ પુત્રની હત્યાનો ખોટો કેસ લખાવ્યો 
હકીકતમાં તેની માતાએ પુત્રની હત્યાનો ખોટો કેસ લગાવ્યો હતો. તેણે તપાસ કરી નહોતી કે તેનો પુત્ર ક્યાં છે, પુત્ર પત્નીના ત્રાસથી કંટાળીને ઝોમેટોની નોકરી કરવા લાગ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ