હાથરસ કેસ / હાથરસ પીડિતાના ઘરે પહોંચેલા નેતા સંજય સિંહ પર થયો હુમલો 

A person throws ink on sanjay singh

હાથરસ ગેંગરેપ બાદ પીડિતાના ગામમાં નામચીન ચહેરાઓ આવી રહ્યાં છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા બાદ સોમવારે આપ પાર્ટીના નેતા સંજય સિંહ હાથરસ પહોંચ્યા અને પીડિતાના પરિવારને સહાનુભૂતિ આપી, પરંતુ તેમના પર કોઇક શખ્સે શાહી ફેંકી દીધી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ