જડબાતોડ જવાબ / એવા ભડક્યાં તારક મહેતાના 'બબીતાજી' જ્યારે યુઝરે પૂછ્યું એક રાત...

A Man Asked Tarak Mehta Fame ‘Babita Ji, ‘Charges For One Night’ She Teaches Him Perfectly

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. 12 વર્ષથી દર્શકોના દિલ પર આ શો રાજ કરી રહ્યું છે. પોતાના અલગ અને મજેદાર કન્ટેન્ટને કારણે આ શો હમેશા ચર્ચામાં રહે છે. આ સિવાય શોના દરેક પાત્ર પણ લોકોના ખૂબ જ ફેવરિટ છે અને હમેશાં ચર્ચામાં રહે છે. શોના દરેક પાત્રએ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. જેનાથી ફેન્સ જોડાયેલા છે, પરંતુ એક તરફ જ્યાં કેટલાક પાત્રોએ શોને અલવિદા કહી દીધું છે ત્યારે શોમાં રહેલા બબીતાજી માટે એક વ્યક્તિએ ખુબ જ અભદ્ર કમેન્ટ કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ