રાજકોટ / ગોંડલના નવા માર્કેટયાર્ડમાં કપાસના ગ્રાઉન્ડમાં લોડર નીચે આવી જતા મહિલાનું ઘટનાસ્થળે મૃત્યુ

A loader on women at the cotton ground in Gondal's new marketyard

રાજકોટ ગોંડલ માર્કેટયાર્ડ પાસે કપાસના ગ્રાઉન્ડમાં એક મહિલા પર લોડર ફરી વળતા મહિલા નું ઘટના સ્થળે મોત, પરિવારજનોમાં મોતનો માતમ છવાયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ