બેદરકારીની હદ / રાણપુર પુરવઠા વિભાગના ગોડાઉનમાં આગ ભભૂકી, અધિકારીઓને છે..ક... 2 કલાક પછી ખબર પડી!

A fire broke out in the godown of botads Ranpur supply department

રાણપુરમાં પુરવઠા વિભાગના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ