બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / અજબ ગજબ / a bird get free airlift, watch amazing video you can not control your laugh

VIDEO / યે દોસ્તી હમ નહીં તોડેંગે: મિત્રની પીઠ પર સવાર થઈને ફરવા નીકળ્યું પક્ષી, VIDEO જોઈને તમારી દોસ્તી યાદ આવી જશે

MayurN

Last Updated: 08:24 PM, 29 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર ઘણા અદ્ભુત વીડિયો જોવા મળતા હોય છે. ત્યારે એક વીડિયો બે પક્ષીઓનો જોવા મળ્યો. આ વીડિયોમાં એક પક્ષી તેના સાથી પક્ષીની પીઠ પર સવાર થઈને આકાશમાં ફરવા નીકળ્યું છે.

  • એક પક્ષીએ કરી ફ્રી માં મુસાફરી
  • એક Seagull પક્ષી બીજા Seagull પક્ષીની પીઠ પર સવાર થઈ
  • ઘણાં લોકોએ કરી ટીપ્પણીઓ 

સૌથી અદ્ભુત વિડિઓ
આ અદ્ભુત વીડિયો @buitengebieden નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક Seagull પક્ષી બીજા Seagull પક્ષીની પીઠ પર સવાર થઈ રહ્યું છે. આમ કરીને તે હવામાં મફતની સવારી કરી રહ્યું છે. આ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સે ભાગ્યે જ પહેલા જોયો હશે. આ વીડિયો જોઈને લોકોએ ખૂબ જ મજા લીધી.

 

ફ્રીમાં મુસાફરી 
તમે જોશો કે Seagull એકબીજાની ઉપર બેસીને હવામાં મુસાફરી કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરવાની સાથે યુઝરે કેપ્શનમાં લખ્યું કે, 'Seagull ફ્રીમાં મુસાફરી કરી રહ્યો છે.' વીડિયો જોઈને એક યુઝરે લખ્યું કે, મોટા Seagull નાના Seagull થી કંટાળી ગયા બાદ તેને પીઠ પર ક્યાંક લઈ જઈ રહ્યા છે. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું કે મોટો Seagull અન્ય પક્ષીને ઉડવાની તાલીમ આપી રહ્યો છે. 

મફતખોર પક્ષી !
તમને જણાવી દઈએ કે સીગલ વિશે એવું કહેવામાં આવે છે કે તે મફતખોર પ્રજાતિનું પક્ષી છે. તે ઘણીવાર પક્ષીઓનો ખોરાક ચોરીને ભાગી જાય છે. તે માનવી ખોરાકની ચોરી કરતો પણ જોવા મળ્યો છે. સીગલના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એક વિડિયોમાં, સીગલ બગીચાના ટેબલ પર મૂકેલા પિઝા સાથે ઉડી ગયો. સીગલ બિસ્કીટના પેકેટ સાથે પણ ઉડતો જોવા મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ