અમદાવાદ / ઓમિક્રોન વેરિયન્ટને લઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરી દેવાઈ આ મોટી તૈયારીઓ

A big preparation at Ahmedabad Civil Hospital regarding Omicron variant

ઓમિક્રોન વેરિએન્ટની દહેશતને પગલે સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ સજ્જ બન્યું છે જેના ભાગ રૂપે 350 વેન્ટિલેટર બેડ, 850 ઓક્સિજન બેડ તેમજ 20 હજાર લીટરા 2 ઓક્સિજન ટેન્ક પણ ઉપલબ્ધ રાખી દેવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ