સુત્રોનો દાવો / 9 મહિનાની દીકરીને મળી બળાત્કારની ધમકી, જાણો ગુસ્સો આવતા Anushka Sharma એ શું કહ્યું

9 month old daughter receives rape threat anushka sharma gave this reaction

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની 9 મહિનાની દીકરીને ઓનલાઈન હેટર્સ દ્વારા બળાત્કારની ધમકી આપવામાં આવી છે. જે સંદર્ભે દિલ્હી મહિલા આયોગ દ્વારા દિલ્હી પોલીસને નોટીસ આપ્યાં બાદ અનુષ્કાના એક નજીકના સુત્રોએ જણાવ્યું છે કે અનુષ્કાએ પોતાની પુત્રી અંગે શું પ્રતિક્રિયા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ