રાજસ્થાન / જોધપુરમાં નિર્માણાધીન ફેક્ટરીની દિવાલ ધરાશાયી, 8 લોકોના મૃત્યું

8 killed after wall collapses at under construction factory in Jodhpur

રાજસ્થાનના જોધપુરમાં એક નિર્માણાધીન ફેક્ટરી મોટી દૂર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. જેમાં દીવાલ ધરાશાયી થવાના કારણે 8 લોકોના મૃત્યું થયા છે. જો કે હજુ પણ કેટલાંક લોકો નીચે દટાયેલા હોવાની આશંકા હતી. જેમાં હાલ રેસ્કયુ દ્વારા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. 7 લોકોના મૃત્યું અંગેની પુષ્ટી તંત્ર કરી ચૂક્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ