ઘરેલૂ ઉપાય / જાયફળનો આ 1 ઉપાય કરો, ખીલ અને તેના ડાઘા થઈ જશે ગાયબ, જાણો 8 બેસ્ટ ટિપ્સ

8 best tips and home remedies to remove pimples

અત્યારે જ્યારે બધાં ઘરે છે ત્યારે પોતાની કાળજી અવશ્ય લેવી જોઈએ. જેમાં લોકડાઉનમાં ઘરે રહીને સ્કિન પર ધ્યાન આપી શકાય છે. સ્ત્રી હોય કે પુરૂષો બધાંને સ્કિન સંબંધી સમસ્યાઓ સતાવતી હોય છે. ખીલ-ફોડલી કે ચહેરો વારંવાર ઓઈની થઈ જવો, સ્કિન ડાર્ક થવી, કરચલીઓ વગેરે સમસ્યા વધુ જોવા મળે છે. ખરાબ વાતાવરણ અને ખાણીપીણીને કારણે તમામ ઉંમરના લોકોને આવી સમસ્યા જોવા મળે છે. આજે અમે તમને હેલ્ધી સ્કિન માટે કેટલીક બેસ્ટ ટિપ્સ જણાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ