મોંઘવારી ભથ્થું / હવે હાથમાં પૈસા ! કેન્દ્રીય કર્મીઓના DA વધારાનું સરકારી નોટિફિકેશન જાહેર, બીજો મોટો લાભ તો આ મળશે

7th pay commission: DA hikes pf central government employees by 4 percent from apriil 1 2023

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓનાં DAમાં થયેલા વધારાને નાણા મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. સરકારે પહેલા છ માસિક જાન્યુઆરીથી જૂન 2023 માટે કર્મચારીઓનાં DAમાં 4% વધારો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ