નિમણૂંક / ગુજરાતના 78 PSIની PI તરીકે બઢતી, જાણો કયા અધિકારીને PI તરીકે મળ્યુ પ્રમોશન

78 PSI got promotion as psi by DGP

ગુજરાતના અલગ અલગ જીલ્લામાં ફરજ બજાવતા 78 હથિયારી PSIની PI તરીકે રાજય પોલીસ વડા(DGP) દ્વારા બઢતી કરવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં બઢતી પામેલા PSIઓને જે સ્થળે ફરજ પર હતા તે સ્થળે જ ફરજ પર રાખવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ