ચૂંટણી / PM મોદીની દોસ્તી પણ ટ્રમ્પને કામ ન લાગી, સર્વેમાં ભારતીયો અમેરિકીઓએ આપ્યો ઝટકો

72 percent indian americans plan to vote for joe biden says survey knowat

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીનું પ્રચાર અભિયાન જોર શોરથી ચાલી રહ્યું છે. રિપબ્લિકેશન અને ડેમોક્રેટ પાર્ટીના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પરત્યાશી પુર જોર શોરથી તૈયારીમાં લાગેલા છે. આ દરમિયાન સર્વેમાં ખુલાસો થયો છે કે ભારતીય અમેરિકન મતદાતાઓનું નરમ વલણ ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેન તરફ ઘણું વધારે છે. ઈન્ડિયન અમેરિકન એટિટ્યૂડ સર્વેના જણાવ્યાનુંસાર 72 ટકા ભારતીય અમેરિકન એવા છે જે રાષ્ટ્રપતિ ચુંટણીમાં બાઈડેનને પોતાનો વોટ આપી શકે છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 22 ટકા ભારતીય વોટ મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ