સર્વે / ભારતમાં વિરોધ જ્યારે અમેરિકાના 71 ટકા માતા-પિતા માને છે કે વીડિયો ગેમથી બાળક સ્માર્ટ બને છે

71% of US parents believe that playing video games makes children smarter

બાળકોમાં વિડીયો ગેમના વળગણ અંગે આજે ઘણી ચિંતા અને ચર્ચા થાય છે. ઘણી વખત એવો દાવો કરવામાં આવે છે કે વિડીયો ગેમ્સ રમવું બાળકો માટે સારું નથી, તો ઘણી વખત એવો દાવો કરવામાં આવે છે કે વીડિયો ગેમ્સ બાળકોના દિમાગને તેજ કરે છે. ત્યારે એક નવા સર્વે મુજબ વિડાયો ગેમ્સ રમવાથી બાળકોને સકારાત્મક અસર થતી હોવાનું કહેવામાં આવે છે. આ સર્વે જોકે અમેરિકામાં થયો છે. ભારતના કે અન્ય દેશોના માતા-પિતાનો અભિપ્રાય તેનાથી જુદો હોઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ