અમદાવાદ / નિવૃત્ત કર્મચારી સંઘના હોદ્દેદારોએ સાત લાખ ઘરભેગા કર્યા

7 lakh of embezzlement Retired Employees Union st department

ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘના ખાતામાંથી પ્રમુખ, મહામંત્રી અને ખજાનચીએ  પોતાના અંગત ફાયદા માટે નિવૃત્ત કર્મચારીઓના સાત લાખ રૂપિયા બારોબાર ઉપાડી લઈ સંઘ સાથે છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ