ભૂકંપ / 6.1ની તિવ્રતાના ભૂંકપથી ધણધણી ઉઠ્યું ઉત્તર ભારત, સ્થાનિકોના જીવ પડીકે બંધાયા

6.1 magnitude earthquake shakes northern India

શુક્રવારની મોડી રાત્રે દિલ્હી NCR, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યમાં 10.31 કલાકે ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકો ઘરબહાર દોડી આવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ