વડોદરા / રોડવેઝની ઓફિસમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, કેમિકલ લિકવિડના બોક્સમાંથી ઝડપ્યો 60 પેટી દારૂ

60 cartons of liquor seized from roadways office by State Monitoring Cell in karelibaug

વડોદરા સ્ટેટ મોનિટરિંગ સેલે શહેરના કારેલીબાગ વિસ્તારમાં લિક્વિડ કેમિકલની આડમાં વાપીથી ટ્રાન્સપોર્ટમાં આવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ