ફની વીડિયો / મમ્મી મારા લગન કરાવી દો ને...! 6 વર્ષના ટેણિયાનો VIDEO વાયરલ, જોઈને હસી હસીને લોથપોથ થઈ જશો

6 year old child wanted to get married for this work

સોશિયલ મીડિયામાં દરરોજ કોઈને કોઈક વસ્તુ વાયરલ થતી રહે છે. એકબાજુ સોશિયલ મીડિયા મનોરંજનનો માર્ગ બની ગયો છે. અત્યારે સોશિયલ મીડિયામાં 6 વર્ષના એક ટેણિયાનો ફની વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ