વિવાદ / મેઘાલયમાં લાકડાની દાણચોરી અટકાવવા પોલીસ ગોળીબારમાં 6ના મોત, ઈન્ટરનેટ બંધ

6 killed in police firing to stop timber smuggling in Meghalaya, internet shut down

આસામ અને મેઘાલય બોર્ડર પર ફોરેસ્ટ ગાર્ડ ગેરકાયદેસર લાકડા ભરીને જતી ટ્રકને રોકવા મામલો બિચક્યો હતો. ત્યારે ટ્રક ચાલકે ભાગવાનો પ્રયાસ કરતા ફોરેસ્ટ ગાર્ડ ટ્રકનું ટાયર પંક્ચર કરી દીધું હતું.

બ્રેકિંગ ન્યૂઝ