ઓપરેશન ગંગા / ભારતીયોને હેમખેમ પરત લાવવામાં વાયુસેના સહિત 6 કંપનીએ બિડૂ ઉઠાવ્યું, મોદીએ બનાવ્યો છે આ ખાસ પ્લાન

6 airlines including iaf engaged in making operation ganga a success

રશિયાના હુમલા બાદ યુક્રેનમાં હાલત સતત ભયંકર થતી જાય છે. ત્યારે આવા સમયે ત્યાં ફસાયેલા લોકોના જીવ પર આવી બન્યું છે. ડરના માહોલમાં સંકટગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકો ભારે ધમાકા વચ્ચે ત્યાંથી નિકળવાની કોશિશ કરવા લાગ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ