ધરતીકંપ / બાપ રે! ભારતનો 59 ટકા ભાગ ભૂકંપના રિસ્ક ઝોનમાં સામેલ, સૌથી વધુ જોખમ કયા ઝોનના રાજ્યોને

59 percent of India is included in the earthquake risk zone

નિષ્ણાતોના મતે 6 થી 6.9ની તીવ્રતાનો ભૂકંપ ઈમારતોના પાયામાં તિરાડ પાડી શકે છે અને ઉપરના માળને નુકસાન પહોંચાડી શકે છે. રાહતની વાત એ છે કે, ભારતમાં ક્યાંયથી કોઈ નુકસાનના અહેવાલ નથી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ