ગમખ્વાર / મુંબઇના કાફેમાં પુરપાટ ઝડપે કાર ઘૂસી જતાં 5 લોકોના દર્દનાક મોતઃ આઠ ઘાયલ

5 dead after speeding car rams into pavement at Crawford Market

દ‌ક્ષિણ મુંબઇના વ્યસ્ત ક્રોફર્ડ માર્કેટ નજીક મોડી રાત્રે એક જનતા કાફે રેસ્ટોરાંમાં પુરપાટ ઝડપે આવી રહેલી કાર બેકાબૂ બનીને રેસ્ટોરાંની અંદર ઘૂસી જતાં પાંચ લોકોના મોત થયાં છે અને આઠ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ત્રણ મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ