દ્વારકા / ATS અને કોસ્ટગાર્ડે ઝડપેલા 417 કરોડનો ડ્રગ્સ કેસ: 5 ઈરાની આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર, ઓખા કોર્ટેનો નિર્દેશ

417 crore drug case busted by ATS and Coastguard: 3-day remand of 5 Iranian accused granted,

તાજેતરમાં સુરક્ષા એજન્સીએ ગુજરાતના દરિયાકાંઠેથી ઈરાની બોટમાંથી 427 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતુ. જેમાં સંડોવાયેલ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ