આણંદ / વેટરનરી કોલેજના 400 ઇન્ટર્ન તબીબો ઉતર્યા હડતાલ પર, ઇન્ટર્નશીપ ભથ્થું 18000 કરવા માંગ 

400 intern doctors of veterinary college go on strike, demand internship allowance 18000

ઇન્ટર્નશિપ ભથ્થું વધારવાની માંગ સાથે વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતર્યા , 400 જેટલા ઇન્ટર્ન તબીબો હડતાલ પર ઉતરી શિક્ષણ અને પ્રેક્ટીકલથી અળગા રહ્યા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ