લાભ / 40 કરોડ કર્મચારીઓને મળશે મોટો ફાયદો, મોદી સરકાર કરવા જઇ રહી છે આ મોટુ કામ 

40 crore employees will get huge benefits

દેશમાં રોજગાર વધારવા માટે કેન્દ્રિય મંત્રીમંડળે આત્મનિર્ભર ભારત યોજનાને મંજૂરી આપી દીધી છે. સામાજીક સુરક્ષા સંહિતાને આગલા વર્ષે 1 એપ્રિલથી લાગૂ કરવાની તૈયારી છે. જેનાથી દેશભરમાં 40 કરોડ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનારા કારીગરો માટે EPFOના દરવાજા ખુલી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ