આખરી રસ્તો..! / વડોદરામાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના 4 બનાવો, મોબાઈલ ગેમ બાબતે ઠપકો આપતા તો કોઈએ દેવાનું ભારણ થતાં જીવન ટૂંકાવ્યું

4 incidents of suicide in last 24 hours in Vadodara

રાજ્યમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. આર્થિક ભીંસમાં કે પછી માનસિક રીતે પરેશાનીને કારણે લોકો આપઘાત કરવા તરફ પ્રેરાઇ રહ્યા છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ