બચત / 40ની ઉંમર બાદ પૈસા આ રીતે વાપરજો નહીંતર ઘડપણ નરક બની જશે

4 financial mistakes to avoid in in your 40s

40 વર્ષની વય એ વ્યક્તિના જીવનની બહુ જ અગત્યની ઉંમર છે. આ ઉંમરમાં માણસ પોતાના ઘડપણ અને પોતાના બાળકોના ભવિષ્ય માટે બચતની વ્યવસ્થા શરુ કરી દે છે. જો કે આ ઉંમરમાં કેટલીક આર્થિક રોકાણો અને ખર્ચની ભૂલો ટાળવી ખુબ જરૂરી છે નહીંતર સમય જતા તેની ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. ત્યારે જાણીએ એવી 4 ભૂલો કઈ છે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ