મહામારી / IIM માટે આફત બન્યો કોરોના, આજે એકસાથે આટલા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ

35 People Tested Positive in IIM Ahmedabad

રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ત્યારે અમદાવાદ સ્થિત IIMમાં આજે એકસાથે 35 કોરોનાના કેસ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ