નિર્ણય / હવે સરકારી નોકરીઓમાં મહિલાઓને 33 ટકાનું મળશે અનામત, આ મુખ્યમંત્રીએ કરી જાહેરાત

33 percent reservation to women in government jobs

પંજાબની કોંગ્રેસ સરકારે સરકારી નોકરીમાં મહિલાઓ માટે મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યની સરકારી નોકરીઓમાં મહિલાઓને 33 ટકા આરક્ષણ મળશે. આ જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે પોતે ટ્વીટ કરીને કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ