કામની વાત / સેવિંગ્સ સાથે જોડાયેલી 8 બાબતો માટે આવતીકાલે છે છેલ્લી તારીખ, નુકસાનથી બચવા આજે જ કરી લો આ કામ

31st july 2020 financial deadlines money and income tax tasks you should complete investment epf saving

કોરોના વાયરસના કારણે માર્ચથી દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે જેના કારણે સરકારે સામાન્ય લોકોને ટેક્સ અને પોસ્ટ ઓફિસની સ્કીમમાં સુવિધા આપી છે. જેનાથી લોકોને થોડી રાહત મળશે. 31 જુલાઈએ ટેક્સ અને ઈન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલી અનેક ચીજોની ડેડલાઈન બદલાઈ રહી છે. તો જાણો 31 જુલાઈ 2020 એટલે કે આવતીકાલે કઈ બાબતોની ડેડલાઈન છે.

બ્રેકિંગ ન્યૂઝ