બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / અજબ ગજબ / 3 Tourists Allegedly Attacked A Hostess Who Asked For Vaccine Proof At A Restaurant

OMG / રેસ્ટોરન્ટમાં કોરોના વૅક્સિન સર્ટિફિકેટ માંગ્યું તો ત્રણ મહિલા ભડકી, કર્મચારીની હાલત જુઓ કેવી કરી નાંખી

Arohi

Last Updated: 05:09 PM, 18 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રણ મહિલાઓએ રેસ્ટોરન્ટમાં કામ કરતી મહિલાની કરી ધોલાઈ

  • રેસ્ટોરન્ટમાં મહિલાઓએ કર્યો હંગામો 
  • વેક્સિનેશન સર્ટિફિકેટ માંગતા કર્યો હંગામો 
  • મહિલાની કરી ધોલાઈ 

અમેરિકાના ન્યુયોર્કમાં એક ફેમસ રેસ્ટોરન્ટની મહિલા કર્મચારીને ત્યાં ત્રણ મહેમાનો પાસેથી કોરોના વેક્સીન સર્ટિફિકેટ માંગવું ભારે પડ્યું છે. ત્રણ મહિલાઓ તેના પર તૂટી પડી અને તેની ધોલાઈ કરી દીધી. 

કેમેરામાં કેદ થયો વીડિયો
આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર એક અન્ય ગ્રાહકો પોતાના કેમેરામાં કેદ કરી લીધો.વીડિયોમાં જોઈ શકાય છે કે અપર વેસ્ટ સાઈડ પર કારમાઈનમાં રેસ્ટોરન્ટની મહિલા કર્મતારીએ જ્યારે કોરોના વેક્સિનનું સર્ટિફિકેટ માંગ્યું તો ત્રણ મહિલાઓએ અચાનક તેના પર હુમલો કરી દીધો અને તેનો હાથ તોડી દીધો. ન્યૂયોર્ક શહેરમાં રેસ્ટોરન્ટની અંદર બેસીને ભોજન લેવા માટે વેક્સિનેશન સર્ટિફિકેટ દર્શાવવું જરૂરી છે. 

24 વર્ષીય પીડિતા ઘાયલ
પોલીસે જણાવ્યું કે હુમલામાં 24 વર્ષીય પીડિતા ઘાયલ થઈ ગઈ હતી. રેસ્ટોરન્ટના માલિક જેફરી બેન્કે કહ્યું કે કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે અને શુક્રવારે તેની તબિયત ઠીક હતી. પરંતુ તે આ હુમલાના કારણે આઘાતમાં છે. 

ત્રણ આરોપી મહિલાઓની છેડછાડ અને આપરાધિક કૃત્ય કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.  તેમને 5 ઓક્ટોબરે કોર્ટમાં રજૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ