સ્પોર્ટ્સ / પાક.ની આબરૂના કાંકરા : ડોપિંગના કારણે ત્રણ મેડલ છીનવાયા, જેમાંનો એક ગોલ્ડ ભારતને મળ્યો

3 pakistani players fail dope test of south asian games medals seized

ગત વર્ષે નેપાળમાં યોજાયેલી સાઉથ એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા પાકિસ્તાનના ત્રણ એથ્લીટ્સ પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેમાંના બે એથ્લીટે ગોલ્ડ અને એક એથ્લીટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ત્રણેય એથ્લીટ ડોપિંગમાં દોષી ઠરતાં તેમના મેડલ પણ છીનવી લેવામાં આવ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x