અવસાન / લાઠીના શાખપુર નજીક અકસ્માતમાં બાઈક પર સવાર 5 પૈકી 3 લોકોના મોત

3 out of 5 people death on a bike in an accident near Shakhpur in Lathi

એક જ બાઈક પર 5 લોકો જઈ રહ્યાં હતા. અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા બાઈક પર સવાર 5 પૈકી 3ના મોત નિપજ્યા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ