મહામારી / ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડા સાથે 93 લોકો સંક્રમિત, મોતની સંખ્યા પણ ઘટી

29 june in Gujarat New Corona Cases Update from all city

ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં કોરોનાના 93 નવા કેસ નોંધાયા તો 2 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 326 દર્દીઓ સાજા થયાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ