ટાઈમ ટ્રાવેલ / પહેલા પ્રજાસત્તાક દિવસ અને 71મા પ્રજાસત્તાક દિવસની દુર્લભ તસવીરો કરાવશે તમને ટાઈમ ટ્રાવેલ

26th january 1950 to 26th january 2020 phot travel

26મી જાન્યુઆરી 2020ના રોજ સમગ્ર ભારતવર્ષમાં 71મો પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એક લટાર ભારતના પહેલા ગણતંત્ર દિવસ ઉપર પણ મારી લેવી જોઈએ. એ વખતની કેટલીક અલભ્ય તસવીરો તમને 71 વર્ષની ટાઈમ ટ્રાવેલ કરાવે તો નવાઈ નહીં. સામાન્ય પ્રશ્ન થાય કે કેવો હતો ભારતનો પહેલો પ્રજાસત્તાક દિવસ? તો ચાલો 26મી જાન્યુઆરી 1950થી 26મી જાન્યુઆરી 2020 સુધીની સફર કરીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ