ચિંતા / ગુજરાતમાં કોરોનાની વણથંભી રફ્તાર! 24 કલાકમાં 13,105 નવા કેસ, અમદાવાદનો આંકડો 5 હજારને પાર

22 April coronavirus New Cases Update In Gujarat All city

કોરોના સંક્રમણના ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલા આંકડા ચિંતા વધારનારા છે, દરરોજ કોરોના જૂના રૅકોર્ડ તોડી રહ્યો છે. તો મોતના આંકડા પણ ડરાવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં આજે 13,105 નવા કેસ નોંધાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ