ઑટો / મારૂતિ સુઝુકીએ ભારતીય બજારમાં લૉન્ચ કરી નવી ડિઝાઇર, જાણો એક્સ શોરૂમની કિંમત

2020 maruti suzuki dzire facelift launch 2020 maruti dzire facelift price

મારૂતિ સુઝુકી ઇન્ડિયાએ પોતાની લોકપ્રિય કાર ડિઝાઇરના ફેસલિફ્ટ મૉડલને ભારતીય બજારમાં લૉમન્ચ કરી દીધી છે. BS 6 એન્જીનની સાથે લાવવામાં આવેલા આ નવા મૉડલની શરૂઆતી કિંમત 5.89 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે એના ટૉપ મૉડલને ગ્રાહક 8.80 લાખ રૂપિયાની કિંમત પર ખરીદી શકશે. આ કારને બે નવા કલર ઑપ્શનની સાથે ઉપલબ્ધ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ