ન્યૂ લોન્ચ / નવી TVS Apache RR 310 લોન્ચ, ધોની બન્યો સૌથી પહેલો ગ્રાહક

2019-tvs-apache-rr-310-launched-ms-dhoni-becomes-first-owner

TVSએ પોતાની ફ્લેગશિપ બાઇક Apache RR 310ને નવા અવતારમાં લોન્ચ કરી છે. નવી TVS Apache RR 310ના એક્સ શોરૂમની કિંમત 2.27 લાખ રૂપિયા રાખવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ