અપકમિંગ / 480 KM ની માઇલેજ આપનારી Hyundai કાર 9 જુલાઇએ થશે લોન્ચ, જાણો કિંમત

2019 hyundai kona electric set to be launched on july 9

ભારતમાં Hyundai મોટર ઇન્ડિયાની પહેલી ઇલેક્ટ્રિક કારની રાહ ખૂબ જ લાંબા સમયથી જોવામાં આવી રહી છે. Hyundai મોટર ઇન્ડિયા નવી Kona EV ને આ વર્ષે 9 જુલાઇએ લોન્ચ કરવા જઇ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ