ગુજરાત / સૌરાષ્ટ્રમાં જવાનું વિચારતા હોવ તો ખાસ વાંચો, આ 20 માર્ગ વરસાદને કારણે કરાયા બંધ  

20 Roads include 16 of panchayat closed due to heavy rain in saurashtra

રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી મેઘ મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જો કે, ભારે વરસાદ પડવાને કારણે  20 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે આ નિર્ણયને પગલે વાહન વ્યવહાર પ્રભાવિત થશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ