સિદ્ધિ / સુરતની આ 2 મહિલાઓએ 89 દિવસમાં કરી 3 ખંડ અને 21 દેશની યાત્રા, આપ્યો આ ખાસ સંદેશ

2 surt woman completed the tour of 21 countires in world with this special message

સુરતની ત્રણ યુવતી સુરતથી 25 દેશોની સફરે નીકળી હતી. તેઓએ આ સફર માટે નારી ગૌરવનો સંદેશો આપવાનું નક્કી કર્યું હતું. બાઇકિંગ કુવિન્સ,ડોકટર સારિકા મહેતા આજે સુરત પરત ફ્યા છે. ઉત્તર પ્રદેશથી લંડન સુધી અંદાજિત 25 હજાર કિલોમીટરની સફર પૂરું કરી હતી ચૂકી છે આ મહિલાઓ. સારિકા મહેતા, રુતાલી પટેલ અને જિનલ શાહ બેટી બચાવો- બેટી પઢાઓનો સંદેશ સાથે નીકળી હતી. મહિલાઓના ઉત્થાન અને વિકાસ સારી રીતે કરી શકાય તે માટે યુનાઈટેડ નેશનના સહયોગથી બાઈકિંગ ક્વિન્સે આ સફરની શરૂઆત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ