અમેરિકા / હવાઇ રાજ્યમાં ગોળીબારઃ બે પોલીસકર્મીનાં મોત નીપજ્યાં

2 Police Officers Killed in Shooting in Honolulu

અમેરિકાના હવાઇ રાજ્યમાં રવિવારે બપોરે એક વ્યકિત દ્વારા કરાયેલા ગોળીબારમાં બે વ્યકિતઓ મૃત્યુ પામી છે. હોનોલુલુમાં ગોળીબાર દરમિયાન અસામાજિક તત્ત્વ સાથે અથડામણ સમયે આ ઘટના બની.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ